બાજી - 13

(263)
  • 8.4k
  • 15
  • 4.3k

સુપ્રિમ હોટલના ત્રીજા માળ પર આવેલા આઠ નંબરના રૂમમાં મહેશ, રાજેશ, વિલીયમ અને જોસેફ બેઠા હતા. તેમના એક હાથમાં શરાબનો ગ્લાસ અને બીજા હાથમાં સિગારેટ સળગતી હતી. વાતાવરણમાં ચુપકીદી છવાયેલી હતી. છેવટે રાજેશે ચુપકીદીનો ભંગ કર્યો. ‘ મહેશ...!’ એણે મહેશ સામે જોતાં કહ્યું, ‘ પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ ’ ‘ હા, રાજેશ...પણ...’ ‘ પણ, શું... ’