હું છુ ને

(54)
  • 4.5k
  • 3
  • 1.2k

માણસના આખા જીવનમાં એક વખત કુદરત એની સૌથી નજીક આવતી હોય છે. જાણ્યે અજાણ્યે યુનીવર્સ દુખમાં માણસની ખૂબ મદદ કરે છે, પણ દુખનો વિસ્તાર એટલો મોટો હોય છે કે આપણે માની લીધો હોય એ મોટો છે એમ એ ગમે તે હોય, કુદરત આ સમય દરમિયાન આપણને મળવા માટે આવે છે પરંતુ આ જંઝટ જલ્દી પતે તો સારું એવી વિચારશક્તિને કારણે આપણે આ ચાન્સ મિસ કરી દઈએ છે જેવા દુખના દિવસો પતે કે સુખને ભોગવવામાં એવા ડૂબી જઈએ છે કે એ ગુમાવેલો ચાન્સ ફરી નથી જ મળતો. કુદરત હમેશા એના બાળકોને સાચવે છે. દરેક વખતે પધ્ધતિ જરા અલગ હોય છે. આરવના જીવનમાં કઈ આવું જ થાય છે જાણવા માટે વાંધો “હું છું ને” અને વાંચકમિત્રો તમને આવો ચાન્સ મળે તો એને ગુમાવાના બદલે કુદરત સાથે જોડાઈ જજો. મોજમાં રહેજો