એ રાત...નહીં ભુલાય

(151)
  • 7.9k
  • 11
  • 3k

જીંદગી માં બનેલી ઘણી ઘટનાઓ તમારી મોટાં માં મોટી આદત ને પણ પળવાર માં છોડાવી મુકે છે..કોઈ સુંદર સપના ની હકીકત જ્યારે ખૌફ નું કારણ બને છે ત્યારે શું થાય છે એનું સચોટ નિરૂપણ કરતી જોરદાર સ્ટોરી..