કેટલુંય ખૂટે છે !!! - 3

(44)
  • 4.3k
  • 5
  • 1.5k

જમાઈ નામ સાથે જોડાયેલ મોભાદાર, ભારેખમ લાગણી ની બીજી બાજુ દર્શાવતી આ વાર્તા છે. માન મોભા નો અતિરેક વ્યક્તિ ને કઈ હદે બેશરમ અને ખોટુ કામ કરવા માં પણ હિંમત આપી શકે એ વાત આ નવલિકા માં છે. પરણેલી દીકરી અને જમાઈ ની ઘર માં વધારે પડતી રોક-ટોક અને સલાહ સુચન ઘર નુ વાતાવરણ ડહોળે અને કૈક અંશે ભાઈ-ભાભી વચ્ચે કલહ નુ કારણ બને એ વાટ અહી છે. પુખ્ત ઉમર નો સાળો જીજાજી ને એ હદે માન આપે કે તેને પોતાની પત્ની ના સન્માન ની કદર ના હોય એ શરમજનક બાબત અહી જોવા મળશે.