અચેતન મન

(40)
  • 6.8k
  • 11
  • 1.8k

સાંજે ઘેર ગયો તો મહેમાન આવ્યા હતાં. મારી બહેન હિના, અને તેનો પતિ કિશોર, અરે! આ હિના છે પણ આ તો મારી માસીની દીકરી રશ્મિ જેવી લાગે છે! મારી સાથે વાતો કરે છે, અને આ કિશોર! મારો બનેવી અરે એ તો પેલા ચાયવાળા ભૂરા અને મારો મિત્ર રમેશ જેવો લાગે છે. હશે આવું થતું હશે. મેં આ બધું સ્વીકારી લીધું હતું. બધાજ મારી સાથે નૉર્મલ વર્તન કરી રહ્યા હતા, અને મને કશું યાદ આવ્યું. મેં ખિસ્સામાંથી પચાસ રૂપિયા કાઢીને બનેવીને હાથમાં આપતા કહ્યું.