((ઇ.સાહેબનું ધ્યાન છાપાની કરચલીઓ વચ્ચે છાપાના પહેલા પાને ગયું.સીકકો મારેલો જોયો.અને હરીયાને ગુસ્સામાં કહયું “આ છાપુ તો મારી ચોકીનું છે,તુ કયાંરે ચોરી ગયો બોલ ” ........