ઝંખના - 3

(57)
  • 5.1k
  • 5
  • 2.2k

તો તો વાંક લીલીનો જ ને કેમ તેણે મારા પર વિશ્વાસ કર્યો તેણે સમજી જવું જોઈએને કે અમે ગુજરાતીઓ છીએ, ગમે તેને અને ગમે ત્યારે છેતરી, ઠગી જ લઈએ... એજ તો અમારું કામ છે, અને અમને ગર્વ છે કે અમે ગુજરાતીઓ વ્યાપારી છીએ... હાક થુ!!! માફ કરજો મને, ગુજરાતી સમાજમાંથી કાઢી મુકવો હોય તો ભલે કાઢી મુકજો, પણ હું વેપારી નથી અને આવા વેપારી બનવું પણ નથી...