આપણી નજરોની દોસ્તી

(14)
  • 3.3k
  • 3
  • 993

કયારેક એમજ ક્યાંક ફરતા ફરતા કોઈ અજબ અનુભવ થઇ જાય છે. જેમાં ધાર્યું ના હોય એવું રોમાંચ, મજા કયારેક અકળામણ તો કુતુહલ પણ સામેલ થઈ જાય છે. મારો એક આવો જ સ્વાભાવિક અનુભવ બહુ પ્રામાણિકતાથી તથા નિખાલસતાથી તમારી સમક્ષ મૂકી રહ્યો છું, આશા છે આપને ગમશે........