રોશની ભાગ ૩.

(50)
  • 5.3k
  • 1
  • 2.1k

રોશની ભાગ - ૩ રોશની મારી સામે જોઈ રહી હતી, તેણીનો એક હાથ ટેબલ પર અને બીજો હાથ હડપચી પર હતો તેના વાળ ટેબલ પરથી સરકી નીચે લહેરાતા હતા, તેણીનાં ચહેરા ઉપર કોઈ વિજય ભાવ હતો, તેણીએ મને ઠીક કરી નાખ્યો, મને ડીપ્રેશનનાં કુવામાંથી બહાર કાઢ્યો હોવાની ખુશી રોશનીનાં ચહેરા પર સાફ દેખાઈ રહી હતી. અમે જમી અને આઈસ્ક્રીમ ખાવા બહાર આવ્યા. ત્યાં મારા ફોનની રીંગ વાગી. મારા સુપરવાઈજરનો ફોન હતો.. “યસ સર, ગુડ ઇવનિંગ.” “હા, ગુડ ઇવનિંગ ચિરાગ, સોરી ટુ સે. મારા કારણે તને પ્રોબ્લેમ થશે, બોસએ મને પંદર દિવસ માટે બેંગ્લોર જવા કહ્યું, પણ મેં તારું નામ રીકમંડ