જુગાર.કોમ - 9

(25)
  • 4k
  • 1
  • 1.4k

જીતાયેલી બાજીનાં યોગરાજ્ને વશમાં કરી લેવા કજારીકા ક્રિષ્નાને માનસીક પ્રેશર આપી , બન્નેને એકાંત મળે તેવી વ્યવસ્થા કરવા ફરજ પાડે છે. ... ક્રિશ્ના કામનાથ એવા ભગવાન શારણેશ્વર નાં શરણમાં જાયછે, .. આ તરફ બેગ્લોર માં જોબ કરતા સતનીલે મમ્મી,પપ્પાને સરપ્રાઇઝ આપવા તથા વીન્ની સાથે વેલેન્ટાઇન ડે ઉજવવા ફ્લાઇટ માં ઉદયપુર આવેછે,વીન્ની પિકઅપ કરવા જાય છે. . વીન્ની કજારીકા આન્ટી અને મમ્મી નાં જુગાર ની વાત કરી પપ્પાને ચેતવવા નીલ ને કહેછે. અને એક દિકરો પિતાનાં જીવનમાં આવનારી ચારિત્ર્યની આંધી વિશે ચેતવણી આપી દે છે.