ઝંખના - 2

(70)
  • 5.5k
  • 5
  • 2.6k

કબીરને મેં વાત કરી, તે ખુબ હસ્યો. લીલી માટે હું ગંભીર હતો. કબીર બોલ્યો, “જો, તેમની સંસ્કૃતિ અલગ છે, આપણી અલગ છે, લગ્નજીવન સફળ થવાની કોઈ ગેરંટી નથી.” “અચ્છા તો હિન્દુસ્તાની સાથે લગન કરું તો લગ્નજીવન સફળ થવાની તું ગેરંટી આપે છે ” કબીરે હસીને મને ધબ્બો મારતા બોલ્યો, “સાચું, ગેરંટી તો દેશીમાં પણ નથી હોતી... પણ તેમના વિચારવાની રીત અને આપણા વિચારવાની રીતમાં ઘણો ફરક હોવાને લીધે કંકાસ અને મતભેદ થવાના ચાન્સ વધી જાય ખરા...”