રીસન જેક આઈલેન્ડ - ૦૪

(144)
  • 7.5k
  • 11
  • 2.6k

એક એવી નવલકથા જેનું દરેક નવું પ્રકરણ લાવશે નવો રોમાન્સ, રોમાંચ અને રહસ્ય. હચમચાવી નાખતી સાહસકથા. તમે ન ઇચ્છો તો પણ રડી પડશો એવી પ્રણયકથા કે જે ને કોઈ આદી કે અંત નથી. એક આદર્શ લવસ્ટોરી. કે જેનાં અંત સુધીમાં પ્રેમ સાથે જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જશે. એક એવી લવસ્ટોરી જેમાં પાત્રો માનવીય લક્ષણોને જ અનુસરે છે. આથી જ તેમાં લવ, લાગણી ને લાલિત્ય ની સાથોસાથ શામ, શરાબ ને સેક્સ નો સુલભ સમન્વય જોવા મળશે. ગુજરાતથી વેસ્ટ બંગાળના જંગલો સુધીની સફર, જે અનેક રહસ્યોથી ભરપૂર છે. બંગાળનાં કાંઠે આવેલો કાલ