ભીની આંખો , દુઃખી ચેહરો , ખુલ્લા વાળ ,અને ગાલ પર થોડું પ્રસલાયેલ આંજણ , ધીમા ધીમા ડગલે યાદો માં ખોવાયેલ મનસ્વી રસ્તા ની સાઈડ પર ચાલતી હતી. ત્યાં જ અચાનક એનો ફોન વાગ્યો , મનસ્વી થોડી ભાન માં આવી ,એને સાઈડ પર્સ માંથી મોબાઈલ કાઢ્યો , અને સ્ક્રીન પર નામ વાંચ્યું પાર્થ . વાંચો પ્રેમ ની એક અનોખી કહાની , વાંચી તમે જ નક્કી કરો , શું આ લવસ્ટોરી છે લવસ્ટોરી