યે રિશ્તા તેરા મેરા-17

(47)
  • 4.8k
  • 6
  • 1.9k

કાજલબા રાજાસાહેબના હુકુમને જી કહીને બોલ્યા કાજલબા રવિકાકા તમે આ બધાને મહેમાનગૃહમા લઇ જાવ ત્યા બધી જ વ્યવસ્થા થઇ જશે. (રવિકાકા મહેમાનગૃહ બતાવીને જતા રહે છે.)