કવિની કલ્પના - 2

(37)
  • 4.8k
  • 7
  • 1.6k

કવિઓની ભાષામાં શબ્દોને લહેકામાં ઢાળવાની એક વધારે કોશિશ કરી છે અને સાથે કોઈક સંદોશો પણ આપી શકાય એવો એક મજબૂત પ્રયત્ન. શબ્દોની રમતમાં કાંઈક અલગ જ મઝા છે.. શબ્દો પણ આપણા, વિચારો પણ આપણા, વિચારસરણી પણ આપણી, આપણી જ લાગણીઓને આપણે પોતે વાચા આપીએ.. કવિની કલ્પના(કાવ્યસંગ્રહ ભાગ-૨ ).