ઝીંદગી નું બંધારણ

(28)
  • 7.4k
  • 11
  • 1.5k

પ્રસ્તાવના, મિત્રો, આ બુક એ મારી ઝીંદગીમાં મારા નામે લેખક તરીકે પ્રકાશિત થતી પ્રથમ બુક છે. આમતો આ બુકનું લખાણ કાર્ય ૨૭,જાન્યુઆરી,૨૦૧૫ માં કર્યું હતું પણ ત્યારે એ લખાણ માત્ર ૧૫ રૂપિયા ની સાદી નોટબુક અને ૨ રૂપિયા વાળી કલમ ની સાહી પુરતુજ સીમિત હતું.પણ આજે મને “માતૃભારતી” ના સાથ અને સહકાર થકી આજે મને મારા વિચારો અને મારા અનુભવો ને દુનિયા તથા લોકો સમક્ષ મુકવાનો અદભૂત અવસર પ્રાપ્ત કરાવ્યો છે.મારા એ વિચારો ને જૂની ૧૫ રૂપિયા ની નોટબુક માંથી બહાર લાવીને આજે માતૃભારતી સુધી પહોચાડનાર મારા પરમ મિત્રો સુલતાનસિંહ , પ્રિયદર્શના , ચિત્રોડા સાહેબ ને ધન્યવાદ કે જેમને મારામાટે જેમ અંધારા ઓરડા માં એક મીણબત્તી સમગ્ર ઓરડાને પ્રકાશિત કરે છે.તેવુજ કામ મારા અંતર ના અંધારિયા ઓરડાને આ ત્રણ મીણબત્તીએ પ્રકાશ ફેલાવાનું કાર્ય મારા માટે કર્યું છે .જેમના દ્વરા આજે મને લેખો ને પ્રકાશિત કરી અને લોકો સમક્ષ મુકવાની પ્રેરણા મળી છે. જો આ બુક વિશે કહું તો આ બુક નું નામ “ઝીંદગી નું બંધારણ” છે જેમ દેશ સારીરીતે ચલાવા બંધારણ જરૂરી છે એમ ઝીંદગી સારીરીતે ચલાવા આ બુક “ઝીંદગી નું બંધારણ” જુરુરી છે. આ બુક માં ઝીંદગી જીવવાના અમુક નીતિ-નિયમો અને અમુક રીતો છે. ઝીંદગી ને અસર કરતા મહત્વના પરિબળો જેવા કે પ્રેમ, સફળતા, નિષ્ફળતા, જીવન જેવા પાસાઓ ઉપર વાત કરી છે. અને ઝીંદગીને જો વધારે આકર્ષિત ને મૂલ્યવાન બનાવી હોય તો મહત્વના ચાર પાસા પ્રેમ, સફળતા, નિષ્ફળતા તથા જીવનને સમજવા બહુજ જરૂરી છે. આ બુકમાં ઝીંદગીની રોમાંચિત વાતો અને અદભૂત રહસ્યોની વાતો છે. આ બુક એ નથી નવલકથા સ્વરૂપે કે નથી નિંબંધ કે નથી વાર્તા સ્વરૂપે બસ દરેક વાત ટોપિક પ્રમાણે અલગ-અલગ વાતો છે. વધારે તો કાઈ નહિ કહું .પણ મારી ૨૧ વર્ષની નાની અમથી ઝીંદગીનું થોડુક નિરૂપણ છે. આ બુક એ તમારી અમૂલ્ય ઝીંદગીને જીવવા ની અદભૂત કળા શીખવશે અને એવી આશા રાખું છું. કે આ બુકએ ઝીંદગીની વાસ્તવિક સફળતાના સોપાન કરવા મદદરૂપ થાય. ઝીંદગી નું બંધારણ પ્રસ્તાવના, મિત્રો, આ બુક એ મારી ઝીંદગીમાં મારા નામે લેખક તરીકે પ્રકાશિત થતી પ્રથમ બુક છે. આમતો આ બુકનું લખાણ કાર્ય ૨૭,જાન્યુઆરી,૨૦૧૫ માં કર્યું હતું પણ ત્યારે એ લખાણ માત્ર ૧૫ રૂપિયા ની સાદી નોટબુક અને ૨ રૂપિયા વાળી કલમ ની સાહી પુરતુજ સીમિત હતું.પણ આજે મને “માતૃભારતી” ના સાથ અને સહકાર થકી આજે મને મારા વિચારો અને મારા અનુભવો ને દુનિયા તથા લોકો સમક્ષ મુકવાનો અદભૂત અવસર પ્રાપ્ત કરાવ્યો છે.મારા એ વિચારો ને જૂની ૧૫ રૂપિયા ની નોટબુક માંથી બહાર લાવીને આજે માતૃભારતી સુધી પહોચાડનાર મારા પરમ મિત્રો સુલતાનસિંહ , પ્રિયદર્શના , ચિત્રોડા સાહેબ ને ધન્યવાદ કે જેમને મારામાટે જેમ અંધારા ઓરડા માં એક મીણબત્તી સમગ્ર ઓરડાને પ્રકાશિત કરે છે.તેવુજ કામ મારા અંતર ના અંધારિયા ઓરડાને આ ત્રણ મીણબત્તીએ પ્રકાશ ફેલાવાનું કાર્ય મારા માટે કર્યું છે .જેમના દ્વરા આજે મને લેખો ને પ્રકાશિત કરી અને લોકો સમક્ષ મુકવાની પ્રેરણા મળી છે. જો આ બુક વિશે કહું તો આ બુક નું નામ “ઝીંદગી નું બંધારણ” છે જેમ દેશ સારીરીતે ચલાવા બંધારણ જરૂરી છે એમ ઝીંદગી સારીરીતે ચલાવા આ બુક “ઝીંદગી નું બંધારણ” જુરુરી છે. આ બુક માં ઝીંદગી જીવવાના અમુક નીતિ-નિયમો અને અમુક રીતો છે. ઝીંદગી ને અસર કરતા મહત્વના પરિબળો જેવા કે પ્રેમ, સફળતા, નિષ્ફળતા, જીવન જેવા પાસાઓ ઉપર વાત કરી છે. અને ઝીંદગીને જો વધારે આકર્ષિત ને મૂલ્યવાન બનાવી હોય તો મહત્વના ચાર પાસા પ્રેમ, સફળતા, નિષ્ફળતા તથા જીવનને સમજવા બહુજ જરૂરી છે. આ બુકમાં ઝીંદગીની રોમાંચિત વાતો અને અદભૂત રહસ્યોની વાતો છે. આ બુક એ નથી નવલકથા સ્વરૂપે કે નથી નિંબંધ કે નથી વાર્તા સ્વરૂપે બસ દરેક વાત ટોપિક પ્રમાણે અલગ-અલગ વાતો છે. વધારે તો કાઈ નહિ કહું .પણ મારી ૨૧ વર્ષની નાની અમથી ઝીંદગીનું થોડુક નિરૂપણ છે. આ બુક એ તમારી અમૂલ્ય ઝીંદગીને જીવવા ની અદભૂત કળા શીખવશે અને એવી આશા રાખું છું. કે આ બુકએ ઝીંદગીની વાસ્તવિક સફળતાના સોપાન કરવા મદદરૂપ થાય.