એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 5

(131)
  • 8.9k
  • 6
  • 3.7k

‘પપ્પુ, કહાં હો આજકલ ‘ સામેવાળો ફોન ઊચકીને હલો બોલ્યો ત્યાં તો સીધું તીર જ છોડ્યું વિક્રમે. ‘અરે ! વિકી શેઠ, બહોત દિન કે બાદ.... ‘પપ્પુ પારધી એના માવાથી પીળા, કાબરચીતરાં થયેલાં દાંતને દીવાસળીથી ખોતરતાં બોલ્યો : ‘આજકાલ યાદ નહીં કરતે હમેં.... !’ ‘અરે, પપ્પુ, ખાલીપીલી કિસી કો પરેશાન કરના મેરી આદત નહીં... તું તો જાનતા હી હૈ... હાં, પર અભી કામ કી બાત હૈ, બોલ, કબ ફોન કરું પપ્પુ પારધી થોડી હેરત પામી રહ્યો : શું વાત છે ! વિકી શેઠ પોતાને ફોન કરીને ટાઇમ માંગે છે!