નહીં કરું

(38)
  • 4.1k
  • 2
  • 1.2k

નહીં કરું વાર્તા ટીનેજના બાળક અને એની માતાના સંવાદની વાત છે. બાલપણમાં ઘટેલી નાની ઘટના શ્રેયસના જીવનને સુંદર બનાવવામાં મદદરૂપ થાય છે. જીવનમાં આવેલ દરેક નાની મોટી વ્યક્તિની અને વસ્તુની અસર આપણા વ્યક્તિત્વને ઘડે છે. શ્રેયસના જીવનમાં બનેલી ઘટના અને એના પરથી એને મેળવેલું અચિવમેન્ટ જાણવા માટે વાંચો નહી કરું . સાદી અને સરળ ભાષામાં લખાયેલી વાર્તાને વાંચી તમારો અભિપ્રાય જરૂર જણાવસો