કેદી નં ૪૨૦ - 11

(96)
  • 6.7k
  • 5
  • 2.6k

કલ્પના આદિત્ય ના પ્રેમ માં પડવા લાગી છે એ વાત નીઆદિત્ય ને જાણ ય નથી પરંતુ કલ્પના પોતે પણ પોતા ની લાગણીઓ ને સ્પષ્ટ રીતે સ્વીકારતી નથી .એ દરમિયાન બંન્ને સ્વસ્થ થઈ ને ફરી થીઇન્ટરવ્યુ લેવા જાય છે જેમાં મ્રૃણાલ મા પોતા ની જીવનકથા આગળ વધારે છે અને સ્વીકારે છે કે એ કોઈ ક ની હત્યા પણ કરી ચુક્યા છે.