પાંચ પાંચ મિનિટની મુલાકાતો

(74)
  • 4.3k
  • 4
  • 1.1k

મેં કોઈ જ પ્રતિકાર ન કર્યો એના વાક્યનો અને એ એનો ચહેરો મારી વધારે નજીક લાવી, એમ પૂછવા કે શું થયું છે હું હજી પણ એની આંખોમાં જોતો રહ્યો હતો અને ક્યારે મારા બંને હાથ એની કમર ફરતે વીંટળાઈ ગયા એ ખબર જ ના રહી. બંનેની ચુપકીદી કદાચ અમારા હોંઠોને ભેગા થવામાં મદદ કરી રહી હતી. શરીરમાં હજારો આવેગો અને દિમાગમાં એ સમય એ હજારો તંતુઓ વાવાજોડા ની જેમ ઘૂમરીઓ લેતા હતા. શરીરમાં જાણે અંદર એક શાંત ધ્રુજારી થઈ રહી હતી. અને અમારી આંખો આ બધા આવેગો ની વચ્ચે બંધ થઈ ગઈ હતી. થીરકતા હોંઠો અને લયબદ્ધ તેનાં ચહેરા