આપણું સંતાન

(11)
  • 1.6k
  • 2
  • 345

દીકરા અને દીકરીની જાતિ પર જઈને આપણે આપણા સંતાન એ રીતે કદી વિચારતા જ નથી. અલગ જ દ્રષ્ટિકોણ સાથે પોતાના વિચારો મક્કમતાથી અને પૂર્ણ તટસ્થતાથી રજૂ કરનારા અને પ્રખ્યાત કોલમ રાઈટર, લેખક સ્નેહા પટેલના અલગ જ વિચારો ધરાવતો આ લેખ વાંચવો જ રહ્યો.