આજના ધમાલિયા - ઇનસ્ટન્ટ રીપ્લાય - ફાસ્ટ ફૂડીયા જમાનામાં આપણી લાગણીઓ પણ ફાસ્ટફૂડી થઈ ગઈ છે કે...સંવેદનશીલ લેખક સ્નેહા પટેલને આજના જમાનામાં સંવેદનાનો ખરખરો કરવાનો વિચાર આવી ગયો તમને શું ફીલ થાય છે ?