છેલ્લો પત્ર

(25)
  • 7.8k
  • 5
  • 1.7k

લેટર ટુ વેલેન્ટાઈન.... એક પ્રેમીનો પોતાની પ્રેમિકાને છેલ્લો પત્ર... ભારોભાર વેદનાથી ભરેલો પત્ર આપના હ્રદયને જરૂર સ્પર્શી જશે... એક સમયે એકબીજાની એકદમ નજીક અને ગળાડૂબ હોવા છતાં આજે જોજનો દૂર થયેલાં પ્રેમીની વેદના... તેની પોતાની પ્રેમિકાને પરત લાવવાની વેદના... તેના વિરહની વેદના આ પત્રમાં વર્ણવવાની મેં કોશિશ કરી છે... આશા છે આપ સૌને ગમશે.