લક્ષ્મણ રેખા

(15)
  • 3.2k
  • 2
  • 588

ભગવાન પણ એક અજબ ગજબનો ખેલાડી છે. એ બધાંને બધું સુખ એક સામટું નથી આપી દેતો. ઢગલા બંધ સુખની વચ્ચે એકાદ એવું કાતિલ દુ:ખ એવું મૂકી દે કે જીવતે જીવ માણસને મરી ગયાનો અહેસાસ થાય. રોમાના ઘરમાં પણ એવું જ બન્યું.