વિધાર્થીનો ઇન્ટરવ્યુ

(11)
  • 1.6k
  • 2
  • 689

મારા કેસમાં ગરબડ એવી થઈ કે પપ્પાએ ચાર સબ્જેકટમાં પેપર તપાસનારને મારો સાચો નંબર લખી આપ્યો હતો અને બાકીના ત્રણ સબ્જેક્ટમાં ભૂલથી એમણે ખોટો નંબર લખ્યો તેથી હું ફુલ્લી પાસ ના થઈ શક્યો. એટલે સ્ટુડન્ટસને મારે એ જ કહેવાનું કે પપ્પા નંબર લખીને આપે ત્યારે તમારે ચૅક કરી લેવાનો. નહીંતર મારા કેસમાં જેમ થયું તેમ બીજો કોઈ લાભ ખાટી જાય.’