ધ મર્ડર 4

(104)
  • 7.6k
  • 7
  • 3.3k

( આપણે આગળ ના ભાગ માં જોયુ કે વિકાસ પોતે ખૂન કર્યુ હોવાનુ સ્વીકારે છે પણ અંગદ ને આ વાત માન્યા માં આવતી ન હોવાથી તે વિકાસ ને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ તે સફળ થતો નથી તેથી કેસ ની ડીટેઈલ કર્યા બાદ તેને એવુ કંઈક મળે છે કે જેનાથી સાબિત થાય કે ખૂન વિકાસ એ કર્યુ નથી.. હવે આગળ) બીજા દિવસે સવારે અંગદ પોલીસ સ્ટેશન પહોચ્યો અને સીધો વિકાસ પાસે પહોચ્યો , “ તે એને કેવી રીતે મારી ” વિકાસ અંગદ ના આ સવાલ થી ગુસ્સે થયો હોય એવુ એના ચહેરા પર સાફ દેખાય રહ્યુ હતુ. “ મારે હવે કેટલી વાર કહેવુ પડશે મેં એના ફૂડ માં રેટ પોઈઝન ઊમેર્યુ હતુ.. પહેલા પણ આ વાત હું કહી ચૂક્યો છુ” વિકાસ એ કહ્યુ.