બેસી રહેવાની કળા

  • 3.4k
  • 931

મારી સૌથી પ્રિય કળા છે–બેસી રહેવાની કળા. કારણકે નવરા બેઠાં બેઠાં જ સો કામ વિચારી શકાય ! બધા પર ધ્યાન રાખી શકાય, બધાને કામ સોંપી શકાય ને નવરા બેઠાં નખ્ખોદ પણ વાળી શકાય ! વાંચો માતૃભારતી ઍપમાં.