થોડા ધૂની, થોડા અલગારી અને થોડાક અવળચંડા પણ ખુમારીવાળા માણસોનું જીવન કેવું હોય છે? શું શું હોય છે એમની કહાનીઓ ? આ રસપ્રદ તારણો વાંચીને આપના ધ્યાનમાં આવા કોઇ ધૂપના મુસાફરો હોય તો એમને શેર કરવાનું ચૂકશો નહી મિત્રો.