“ ગીતા “ કેટલો પવિત્ર શબ્દ છે ને પણ શું આપણા આજના ધર્મની વ્યાખ્યાઓ કરતા વિચારો એને સન્માન આપી શકે છે ખરા જરા દિલથી વિચારીને જુઓ કે ખરેખર આ ગ્રંથ કયા ધર્મનો છે હવેતો તમારા મનમાં મારા માટે કદાચ મૂર્ખતાની છાપ સ્પષ્ટ પણ થઇ જતી હસેને કારણ બધાના મનમાં આ સવાલની જવાબ રાટાઈ ગયેલો છે કે ભાઈ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગવાયેલો અદભુત કાવ્ય ગ્રંથ છે એને આપણા ધર્મ મુજબ હિંદુ ધર્મ ગ્રંથ છે એમજ કહેવાય ને એમાં પૂછવા જેવું શું પણ મને લાગે છે તમે પણ અત્યારે મારા એ મિત્રના જેવીજ બોલવામાં ભૂલ કરી રહ્યા છો કેમ સાચું ને હવે તમને પાછો એ સવાલ ગળે બાજસે કે તો તમારો જવાબ શું નકારમાં છે ગીતા હિંદુ ગ્રંથ નથી એ પવિત્ર નથી એ સત્ય નથી નામે એ બધું નથી માનતા એમાંજને ....read more give ur feedbacks here...