ચાર મિત્રો

(63)
  • 6.9k
  • 5
  • 1.2k

આ ટૂંકી વાર્તા મુજબ ચાર મિત્રો તેમનો રજાનો સમય ગાળવા માટે ગાડીમાં ફરવા જાય છે અને રસ્તામાં તેમને એક જ છોકરી ત્રણ-ચાર વાર દેખાય છે. તેઓ તે છોકરીને પકડવા જાય છે અને તે છોકરી જંગલમાં ભાગી જાય છે. જંગલમાં પણ રહસ્યમય રીતે તેમને તે જ છોકરીનો સામનો થતો રહે છે અને એક-એક તે મિત્રો જંગલમાં ગાયબ થતાં રહે છે.