જીવનસાથીની પસંદગી

(19)
  • 6.1k
  • 6
  • 2.3k

લગભગ દરેક વ્યક્તિના જીવનમાં ‘લગ્ન’ નામનો સુંદર, આકર્ષક અને છતાં ભયાનક પ્રસંગ આવે જ છે.અને દરેકને લગ્ન કરવા માટે જરૂર છે એક જીવનસાથીની. આ જીવનસાથીની પસંદગી કઈ રીતે કરવી એ વિકટ પ્રશ્ન દરેક લગ્નોત્સુક વ્યક્તિને જીવનમાં એકાદવાર તો શ્રી બાજપેયીજી ના રિસાયેલા ઘૂંટણની જેમ સતાવે જ છે.