Bahana nasibna...

(42)
  • 3.8k
  • 13
  • 850

દરેકને પોતાની નિષ્ફળતાની વાતો પર શોક વ્યક્ત કરે અને એની નાકામિયાબી માટે એને સાંત્વના આપે એજ ગમે. “ શું કરીએ કહો ભાઈ હવે જે મારા નાસીબમાંજ ન હોય એ મને કેમ મળે મારું તો નાશીબજ ખરાબ છે ” બસ તમે આટલું કહો અને તમારા માટે કેટલાય કાંધા અને ખભા સામેજ હોય. હા ભાઈ કેમ નઈ તારી વાત સાચી છે યાર મારી સાથે આવું બનેલું આતો બધા નશીબ ના ખેલ ભાઈ, હા હું સમજી સકું છું કે હાલ તારા દિલ પર શું વીતતી હશે પણ હવે શું થાય કે બધું ક્યાં અપણા હાથમાં છે કે , તારી વાત સમજુ છું ભાઈ પણ નશીબની સામે કોણ બાથ ભીડી શકે એ જે કરે એ સાચું. અને અપણે જાણે પોતાની ભૂલોમાંથી છુટા થઇ જઈએ કારણ એમાં તો નાશીબનોજ વાંક ને આપણો શું એટલા બધા લોકો કઈ ખૂટું થોડે બોલે બસ અને અપણી જરૂરિયાત પૂરી અપણે આવા દિલાસાની અશાઓથી ટેવાયેલા છીએ અને આપણી સોસાયટી પણ એટલે આવા કાંધા પણ સરળતા થી મળી રહેતા હોય છે. ....read more give ur feedback here...