મર્ડર મિસ્ટ્રી

(87)
  • 8.4k
  • 7
  • 2.5k

એશ્વર્ય નગરના એપાર્ટમેન્ટમાં પોલીસની ચુસ્ત જમાવટ હોવા છતાં વસ્તિનો જમાવડો વધી રહ્યો હતો. આઇપીએસ રુદ્ર પ્રતાપે અવતાની સાથે જ પરિવારના સભ્યો સાથે વાતચીત કરવા એકાંત માંગ્યો. દીકરીના ગળે ફાંસો ખાઈને કરેલી હત્યાના દુઃખની સ્થિતિમાં પણ આમ અચાનક રુદ્ર પ્રતાપના વર્તનથી આસપાસ ભેગી થયેલ વસ્તી અને પોલીસના ટોળામાં કુતુહલ જોવા મળી રહ્યું હતું. આ વાત છે એક ઇન્સ્પેકટરની અને પોલીસ દ્વારા પીડિત સ્ત્રીએ કરેલ આત્મઘાતની... લેખક - સુલતાન સિંહ