Chalo Piya-ve... Sarovar Jaye...

  • 1.8k
  • 4
  • 818

પ્રેમલક્ષણા ભક્તિ વિશે તો આપણે ખૂબ સાંભળ્યું છે પણ મિત્રો...આ તો ભક્તિલક્ષણા પ્રેમની વાત છે કે જ્યાં પ્રિયપાત્રને ચાહીચાહીને એને ભગવાન સમકક્ષ લઇ જવાની વાત કરવામાં આવી છે. જરા એક લટાર તો મારો આ પુસ્તકમાં ! ભગવો પ્રેમ તમને પણ રંગે નાંખશે જો જો...