લોકો સુખ માટે આખી જિંદગી વલખાં મારતા રહે છે અને સુખ તો એની નજર સામેથી ધુમાડાની જેમ પસાર થઇ જાય છે પણ કોઇ એને જોઇ કે અનુભવી શકે તે પહેલા ઓગળી જાય છે. તો આવા ક્ષણજીવી સુખને ચિરંજીવ બનાવવાની જડીબુટ્ટી જાણવા આ લેખ વાંચવો જ રહ્યો ! વાંચશો ને?