બીજો પ્રેમ

(78)
  • 9.2k
  • 19
  • 2.8k

લોકો એમ કહેતા જોવા મળતા હોય છે કે જીવનમાં પ્રેમ હમેશા એક જ વાર થતો હોય છે પરંતુ એ વાત તદ્દન ખોટી છે. સમય અને સંજોગો સાથે એવી પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે જેને કારણે માણસનું મન ક્યારે એ પ્રેમ તરફ વળી જાય છે એ એને પોતાને પણ ખબર નથી રહેતી. આવી જ કથા આરવ, ક્રિશ્ના અને વંશી વચ્ચે સર્જાય છે. પ્રેમની પરાકાષ્ઠા, એના પરિણામો, વિશ્વાસઘાત કર્યા પછીનો પસ્તાવો અને આવા અનેક ઝંઝાવાતોને લઈને સર્જાતી કથા એટલે "બીજો પ્રેમ" હું આશા રાખું કે તમને આ કથા પસંદ આવશે.