અધુરા અરમાનો ૩

(50)
  • 5.1k
  • 4
  • 1.8k

એક નાજુક નમણી મુગ્ધા પારાવાર પ્રેમમાં પડી. ને પ્રેમના એકરારનામાં પર જાણે નેહભર્યા નયનોએ સુંદર સહી કરી. બહું જ નસીબદાર છે તું હો સૂરજડા ! આજનો દિવસ તારા માટે સોનાથીયે સવાયો બન્યો છે.એક છોકરી પર નજર પડી ને તે એને પ્રેમમાં પાડી દીધી! વાહ! મેરે શૅર વાહ! કહેતા નોટીએ એની પીઠ થાબડી. નોટીના મતે સુંદર છોકરીને પળમાં પોતાના પ્રેમમાં પાડવી એટલે જાણે ત્રીજું વિશ્વયુદ્ધ જીતવું. ashkk