રામ જાણે

  • 4.5k
  • 2
  • 897

આજે રામ આવવાનો છે ..ને રાહ જોવડાવીને મારો દમ કાઢશે...ને પાછું કઈ કહેવાય નહીં ને કહેવાય જાય પછી એ બોલે એ સહેવાય નહીં..હા પાછું એ બોલે એના પર રિસાવાય પણ નહીં ને જો રિસાયા તો મનાવવાનું તો એ ક્યાં શીખ્યો જ છે ...ને છતાં ય એ મારો રામ છે .