લવ કન્ફેસન લેટર

(35)
  • 6.1k
  • 5
  • 1.5k

Inspired by true story. આ લવ કન્ફેસન લેટર લેખકે (પાર્થ ટોરોનીલ) તેની રિયલ લાઈફ પરથી લખેલો છે. લેખક આજે પણ રિયલ લાઈફમાં Quadriplegic છે, જેમાં વાસ્તવિક ઘટનાને રસપ્રદ અને લાગણી સભર આલેખવા તેમણે થોડાક રંગો ફેન્ટસીમાંથી પૂર્યા છે. દસેક વર્ષોથી અમારા બન્નેની આ પ્રેમ-કહાની મારા હ્રદયમાં હર પળ ધબકતી હતી અને હંમેશા રહેવાની... મારા જીવનમાં બનેલી આ ઘટના અને પહેલા પ્રેમ વિષેની વાત અહીં આ પત્રમાં દિલ ખોલીને વર્ણવી છે... This letter is very close to my heart, because it comes straight from there… and I hope it will touch your heart too.