ચુસ્ત ત્રિકોણ

(16)
  • 2.8k
  • 3
  • 924

બીજા દેશોમાં એવું હોય છે કે સંસ્કૃતિ, પરમ્પરા અને ધર્મને લોકો અલગ અલગ રાખે છે. થોડી ઘણી અસર એકબીજા ઉપર હોય પણ આ ત્રણ ને અલગ રાખવા બીજા દેશોના લોકો સફળ છે. જ્યારે ભારતમાં ધર્મ, સંસ્કૃતિ અને પરમ્પરા ત્રણે એકબીજામાં સખત ગૂંચવાયેલા છે. આ ચુસ્ત ત્રિકોણનાં માઠા પરિણામો હોય છે. વધુ વાંચો આ ચુસ્ત ત્રિકોણ વિષે આ લેખમાં.