વિચારધારા

(17)
  • 4.6k
  • 7
  • 969

કોઈ પણ ઘટનાઓનું પરિણામ માણસની વિચારશક્તિ પર આધાર રાખતું હોય છે. આજના સમયમાં જ્યારે સ્ત્રી સુરક્ષિત નથી ત્યારે મર્યાદા અને શરમ અને સંસ્કારનું માન જાળવવાવાળા વ્યક્તિઓ પણ સમાજમાં રહેતા હોય છે એની સચોટ કથા દર્શાવતી આ વાર્તા સત્ય ઘટના પર આધારિત છે.