Marketing Munch - 6

(48)
  • 5.6k
  • 20
  • 2k

jઆમ તો ‘માર્કેટિંગ’ શબ્દ મારા લોહીમાં વહે છે. તેથી જ સ્તો 'માર્કેટિંગ મંચ' વિભાગ દ્વારા મને તેનાં વિવિધ પાસાંઓને નિખારવાની વધુ તક મળી છે. જેમાં ક્યારેક કોઈક અવનવી પ્રોડક્ટ સર્વિસની જાણકારી આવે, તો ક્યારેક કોઈક નોખી બનેલી ઘટના આવે. ને વળી ક્યારેક તો અનોખા પર્સન (વ્યક્તિ વિશે) પણ જાણવા મળે. તેથી જ સ્તો એમાં પાછલા વર્ષોના શીખેલા અનુભવો અને અસરકારક સૂત્રોને પણ જાતે અપનાવી તેની અસર જાણીને જ આપ લોકોની સાથે વહેંચણી કરુ છું.