મન ની ભાવના વિચારોની જયંતી - 3

  • 4.5k
  • 2
  • 1.2k

સ્વર્ગ નો મહોત્સવ માણીને બધી પરીયો ખુશ થઇ ગઇ અને પરિસ્તાન પરત ફરી પરિસ્તાન પહોંચ્યા બાદ વિરપરી ને ખબર પડી કે તેની એક સખી પૃથ્વી પર જ રહી ગઇ છે બધી પરીયો ને સાચવી ને હેમ ખેમ પરિસ્તાન પહોંચાડવા ની જવાબદારી વિરપરીની હતી આથી વિરપરી તેની સખીને શોધવા માટે પૃથ્વી પર પરત ફરી