સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 7

(32)
  • 4.5k
  • 5
  • 1.6k

શાહિદ અને સોની ના જીવન અનમોલ પળો ને એક થી છ ભાગ માં વર્ણવ્યા. એમની એકબીજા ની લાગણી, પ્રેમ અને સમજ ને વર્ણવી. આ સ્ટોરી નો છેલ્લો ભાગ છે. એક સુંદર શરૂઆત નો અંત શું થયો એ જાણવા વાંચતા રહો