પાગલ છોકરી.. ભાગ -3

(77)
  • 5.7k
  • 3
  • 2.1k

પાગલ છોકરી..તમને બધાં ને ટાઇટલ વાંચીને જ એવું લાગશે..કે આ કોઈ પાગલ છોકરીની વાર્તા હશે..,પાગલખાના ની આસપાસ લખાયેલી હશે.. પણ નહીં..,આ એક પ્રેમકહાની છે..જે એક હોસ્પિટલની આસપાસ ફરે છે..અહિં એક તરફ લેખકનો એક સ્ત્રી પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ છે.. તો બીજી તરફ એક પચાસ વર્ષનાં વૃદ્ધની એક સ્ત્રીને પામવાની લાલસા છે..- પરેશ મકવાણા