જુગાર.કોમ - 4

(30)
  • 4.3k
  • 2
  • 1.8k

મુંબઇનાં ડોક્ટરની સલાહ મુજબ યોગરાજ ક્રિષ્નાને ધોરાજી ગામે મોકલેછે. ક્રિશ્નાનો ભાઇ પદ્મકાંત જુની યાદો તાજી કરાવવાં બહેનને ઓસમ ડુંગર પરનાં માત્રીમાતાનાં મંદીરે લઇ જાય છે. ક્રિષ્નાની જુની સખી જમનાં ને ત્યાં હંમેશ મુજબ સાતમ આઠમ નાં તહેવાર પર મંડાતી જુગારની બાટ જોતા જોતા જુની યાદો તાજી થાયછે. જુગાર રમતા ઘરમાં ચોરી કરવાનો વારો આવ્યો હતો, જમનાં ને ત્યાં રમાતી બાજીમાં રોકડ રકમ ને બદલે પવ્વાટેલર ને મુક્યો... કે તરતજ ક્રિશ્નાનાં દિમાગ માં ઝટકો લાગ્યો ..બરાડી ઉઠી.. બાઝી બગાડી નાખી.. હા પણ ક્રિશ્નાની દિમાગી હાલત માં સુધારો દેખાયો...જમનાંએ આ વાત પદ્મકાંત ને કરી પદ્મકાંતે વર્ષોથી સંઘરેલી પ્રેમની અભિવ્યક્તિ જમનાં સમક્ષ કરી લીધી.