ભગવાન શિવજી આપણા શાસ્ત્રો મુજબ સર્જન-વિસર્જનના દેવ ગણાય. બલ્કી જેટલું સર્જન-વિસર્જન થાય તે બધું શિવજી કહેવાય. ભગવાન શિવ એ કોઈ વ્યક્તિ નથી. નથી એ હિમાલયમાં રહેતા. પ્રાચીન હિંદુ ધર્મના ખેરખાંઓ આ કટૅસ્ટ્રફિ જાણતા હતા. પણ એ વખતે અંગ્રેજી ભાષા ના હતી માટે એમણે ભગવાન શિવ, શંકર, સર્જન અને વિસર્જનના દેવ એવું નામ આપ્યું. ડીઝાસ્ટર રૂપી અનેક ઝેર એ પચાવી શકે છે ને નવું બહેતર જીવન પેદા કરી શકે છે. તમે બનાવટી વાતો જોડો એમાં શંકરનો શું વાંક? કે પ્રાચીન મનીષીઓનો શું વાંક? સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતીસભર લેખ વાંચો..