પ્રેમ પ્રકરણ...

(59)
  • 4.8k
  • 8
  • 1.4k

મહેક , મેં તારા સાચા પ્રેમ ને સમજ્યા વગર તારા થી દુર કર્યો હતો , હું સ્વાર્થી નહતી થવા માંગતી ...એટલે એ નિર્ણય મેં તારા પર છોડ્યો હતો..તું મને રોકત તો હું રોકાઈ જાત...પણ તે મને ન રોકી..એની પાછળ નું કારણ જાણવા ...હું પાછી ફરી ,અને પૂજા મારી સાથે આવી... સાચે મનન હું તને અનહદ પ્રેમ કરું છું...અનહદ.. વાંચો મહેક અને મનન ની લવસ્ટોરી.....