ધર્મ VS અંધશ્રદ્ધા

(33)
  • 5.2k
  • 9
  • 1.7k

‘ભગવાન ! આજે તને પાંચસોને એક ધરું છું...માનું છું કે દર વખતે માત્ર એકાવન હોય છે, પણ આજે તારી શરણે થયો છું. શરણની “કિંમત” વધારે હોય ને !’ ‘હે ઈશ્વર ! જો હું દસમું પાસ થઇ જઈશ તો તને અસલી ઘીનાં લાડુ અપાવીશ !’ ‘ઓહ ગોડ ! પ્લીઝ...પ્લીઝ...મને નોકરી અપાવીદેને...તને પૂરા ત્રણ ગ્રામ સોનું ચઢાવીશ, પણ પહેલા નોકરી અપાવ.’