મહાભારતના યુદ્ધ પછી કુરુક્ષેત્રના મેદાનમાં મરેલા હાથીઓ પડેલા. એટલા બધા હાથીઓના મૃતદેહોનો નિકાલ ક્યાં કરવો એવી સમસ્યા ઊભી થઇ. તો ભીમે બધા હાથીઓને સૂંઢ પકડી આકાશમાં ફેંકી દીધા તે હજુ પાછા પૃથ્વી પર આવ્યા નથી. પહેલા કદાચ માનવામાં નહોતું આવતું પણ હવે વિજ્ઞાન કહે છે કે સ્પેસમાં ગુરુત્વ આકર્ષણ ના હોય તો સ્પેસમાંથી હાથીઓ ક્યાંથી પાછા આવે શું આવું શક્ય છે ખરું આપણી અંધશ્રદ્ધાઓને વૈજ્ઞાનિક રંગ ચડાવી દેવાની એક ફેશન થઈ પડી છે. વધુ વાંચો લેખમાં.